images
images
items
×
zoomed image
items
items
items
items

કિચન ટૂલ્સ કોમ્બો સેટ (રોસ્ટિંગ નેટ, મેશર, ગ્રેટર અને ટોંગ્સ)

₹ 199 ₹ 299

Description :

રોજિંદા રસોઈના કામને સરળ બનાવતો કિચન ટૂલ્સ સેટ. તેમાં રોટલી, પાપડ કે શાકભાજી શેકવા માટે જાળીવાળું રોસ્ટિંગ નેટ (આશરે 18 cm), બટાકા કે શાક મેશ કરવા માટે પટેટો મેશર, આદુ-ચીઝ છીણવા માટે ગ્રેટર અને ગરમ વસ્તુ પકડવા કે સર્વ કરવા માટે ટોંગ્સ મળે છે. ઘરેલુ વપરાશ અને ગિફ્ટ માટે ઉપયોગી.