Terms & Conditions
Jmshop.shop પરથી ખરીદી કરતી વખતે નીચેના નિયમો અને શરતો લાગુ પડશે:
ઓર્ડર બુક કરતી વખતે તમારું પૂરું નામ, સાચું સરનામું, પિનકોડ અને ચાલુ મોબાઈલ નંબર આપવો જરૂરી છે, જેથી ડિલિવરીમાં કોઈ મુશ્કેલી ન પડે.
પ્રોડક્ટની કિંમત અને સ્ટોક સમય મુજબ બદલાઈ શકે છે.
વેબસાઈટ પર દર્શાવેલ પ્રોડક્ટના ફોટા અને વાસ્તવિક પ્રોડક્ટના રંગમાં લાઈટિંગના કારણે થોડો તફાવત હોઈ શકે છે.
કોઈપણ વિવાદ કે રિટર્ન ક્લેમ માટે પાર્સલ ખોલતી વખતનો સળંગ અનબોક્સિંગ વિડીયો હોવો અનિવાર્ય છે.